અમદાવાદના રામોલમાં પરિણીતાએ પરિવારજનો સામે નોંધાવી ફરિયાદ, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદમાં રામોલ વિસ્તારમાં એક પરિણીતાએ પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ પ્રેમ લગ્ન કરતા તેના પિયરના લોકોએ તેની સાસરેથી અપહરણ કર્યું હતું. યુવતીના પતિને અકસ્માત થયો છે તેમ કહી યુવતીને લઇ ગયા હતા. યુવતીની ફરિયાદ બાદ રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram