મારુ ગામ મારી વાતઃ અમદાવાદના નાનીદેવતી ગામના લોકોની શું છે સમસ્યા?
Continues below advertisement
અમદાવાદના સાણંદ તાલુકાના નાનીદેવતી ગામના સ્થાનિકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું કે,ગંદકીથી લોકોની પરેશાન છે. તળાવમાં જંગલી ઘાસ હોવાથી રોગચાળો ફેલાઈ રહ્યો છે. તળાવનું પાણી વાપરવા લાયક નથી.
Continues below advertisement