મારુ ગામ મારી વાતઃ અમદાવાદના પાલડીકાંકજ ગામના લોકોની શું છે સમસ્યા?

Continues below advertisement
અમદાવાદના પાલડીકાંકજના ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અહીંયા આરોગ્યની સુવિધાનો અભાવ છે. પાણી ખુબ જ ગંદુ આવે છે, શુદ્ધ પાણી આવતું નથી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram