મારુ શહેર મારી વાતઃ અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારના લોકોની શું છે સમસ્યા?

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)ના આસ્ટોડિયા( Astodia ) વિસ્તારના લોકો ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું કે, અહીંયા પાણીની નિયમીત આવતું નથી. સાથે ડોર ટુ ડોરની ગાડી આવતી નથી. હેરીટેજ મકાનો હાલ જર્જરિત હાલતમાં છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram