અમદાવાદઃ સાબરમતી પર બની રહેલ વિશાળ બ્રિજ શહેરને અપાવશે નવી ઓળખ, શું છે બ્રિજની ખાસિયત?
Continues below advertisement
સાબરમતી પર બની રહેલા વિશાળ બ્રિજથી અમદાવાદને નવી ઓળખ મળશે. પાલડી વિસ્તારથી જમાલપુર સુધી 90 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ બ્રિજનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. આ બ્રિજની લંબાઈ 300 મીટર હશે.
Continues below advertisement