અમદાવાદમાં અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર આવ્યા બીજી વખત કોરોનાના સકંજામાં,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં ઘાટલોડિયા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ અધિકારી બીજી વખત કોરોના પોઝિટીવ થયા છે.ગત વર્ષે એપ્રિલ મહિનામાં પણ તેઓ સંક્રમિત થયા હતા.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad ABP ASMITA Corona Virus Corona Corona Infection Medical Officer Urban Health Center Corona Guideline