અમદાવાદના આ વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો, જુઓ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Mar 2021 10:09 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ગુરુવારે નવા 551 કેસ નોંધાયા અને એક દર્દીનું મોત થયું છે.થલતેજ, ગોતા, બોડકદેવ અને જોધપુરમાં કોરોનાના સંક્રમણમાં ચિંતાજનક વધારો થયો છે.