Ahmedabad:ધનવંતરી કોવિડ હોસ્પિટલના મેડિકલ સ્ટાફમાં થયો વધારો, નૌસેનાએ કેટલા સભ્યોની મોકલી ટીમ?,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં ધનવંતરી કોવિડ હોસ્પિટલના મેડિકલ સ્ટાફમાં વધારો થયો છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટમથી 26 સભ્યો સહિત વિવિધ વિસ્તારમાંથી કુલ 90 સભ્યોની ટીમ અમદાવાદ આવી છે.
Continues below advertisement