અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં મેટ્રોનું કામકાજ યથાવત, વરસાદમાં લોકોને પડશે હાલાકી

Continues below advertisement

અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં મેટ્રોનું કામ હજુ બાકી છે. જેને લઈને વરસાદ દરમિયાન લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે. રસ્તા પર ખોદકામ થતાં વાહન વ્યવહારને નુકસાન પોહચી રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram