હું આગામી બેથી ત્રણ દિવસમાં કોરોના વેક્સિન લેવાનો છુંઃ ઇમરાન ખેડાવાલા

Continues below advertisement

દેશભરમાં કોરોના વેકસિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ તરફ વેક્સિન કેન્દ્રો ઉપર મુસ્લિમ ધર્મના નાગરિકો વેકસિન ઓછી લેતા હોવાનું સામે આવ્યું છે. કોરોના મહામારી સામે લડત આપવા મુસ્લિમો પણ વેક્સિન લે તે માટે મુસ્લિમ સંપ્રદાયના ધર્મગુરુઓ અને ધારાસભ્યો આગળ આવ્યા છે.વેકસિનને લઈને સોશિયલ મીડિયા ઉપર ચાલેલી અફવા બાદ અનેક મુસ્લિમ સંપ્રદાયના નાગરિકો વેકસિન લેતા ખચકાતા હતા.ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મુસ્લિમ ધર્મના નાગરિકોને વેકસિન લેવા અપીલ કરી છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram