રેલ્વે પ્રશાસન અને NDRFએ યોજી મોકડ્રીલ, સતત બીજા દિવસે મોકડ્રીલનું આયોજન

Continues below advertisement

અમદાવાદ રેલ્વે પ્રશાસને મોકડ્રીલનું આયોજન કર્યું હતું. સતત બીજા દિવસે મોકડ્રીલનું આયોજન કરાયું હતું. અકસ્માતમાં કેવી રીતે પોહચી શકાય તે અંગેની મોકડ્રીલ યોજાઇ હતી. રેલ્વે અને NDRFએ મોકડ્રીલ યોજી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram