Ahmedabad:શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસનો આંકડો પહોંચ્યો 4 હજારને પાર, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 4631 કોરોનાના કેસ નોંધાયા અને વધુ 23 દર્દીઓના મોત થયા છે.આ સાથે જ વધુ 876 દર્દી સાજા થયા છે. શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 20 હજારને પાર પહોંચી ગયો છે.
Continues below advertisement