રાજ્યમાં ફાટ્યો કોરોનાનો રાફડો, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Apr 2021 12:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 હજારથી વધુ કેસ નોંધાયા છે. મંગળવારે રાજ્યમાં કોરોનાની સારવાર દરમિયાન 121 દર્દીઓના મોત થયા હતા.રાજ્યમાં મેડિકલ સ્ટાફ 10 ગણી વધુ ક્ષમતાથી કાર્યરત છે.