અમદાવાદમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Apr 2021 10:07 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahemdabad)માં કોરોના(Corona) સંક્રમણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.અહીં છેલ્લા 7 દિવસથી દરરોજ 600થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. અહીં છેલ્લા 24 કલાકમાં નવા 611 કેસ નોંધાયા છે.