અમદાવાદના નરોડામાં જ્વેલર્સની દુકાનમાંથી એક લાખથી વધુના દાગીનાની ચોરી, જુઓ CCTV

Continues below advertisement
અમદાવાદના નરોડામાં જ્વેલર્સની દુકાનમાંથી એક લાખથી વધુના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. પૂર્વ વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. ગ્રાહકના સ્વાંગમાં મહિલા અને પુરુષ ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram