Narendra Modi Stadium: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની શું છે વિશેષતા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્ટેડિયમનું ઉદ્ધાટન કર્યું હતું. આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે. સ્ટેડિયમની ક્ષમતા 1 લાખ 10 હજાર દર્શકોની છે.