Ahmedabad:કુખ્યાત નજીર વોરા અને તેની પત્નીએ કર્યું સરેન્ડર,કેવા કેવા ગુનાના છે આરોપ?
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ના કુખ્યાત નજીર વોરા(Nazir Vora) અને તેની પત્નીએ ગ્રામ્ય કોર્ટ સમક્ષ સરેન્ડર(Surrender) કર્યુ છે.ગત જાન્યુઆરીમાં લેડ ગ્રેબિંગ એક્ટ મુજબ નજીર વોરા સામે ગુના નોંધાયા હતા.તેની પર હત્યા, ધમકી, ખંડણી જેવા અનેક ગુનાઓનો આરોપ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Wife Threat Builder ABP ASMITA Ransom Land Grabbing Surrender Accusation Nazir Vora Village Court