કોરોનાને લઇને ગુજરાતીઓ માટે સૌથી ખરાબ સમાચાર, આ શહેરમાં કોરોનાના નવા વાયરસના દર્દીઓ મળ્યા
Continues below advertisement
ગુજરાતમાં કોરોનાનાના નવા વાયરસનો પગપેસારો થયો હતો. અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનના ચાર દર્દીઓ નોંધાયા હતા. UKથી આવેલા મુસાફરના રિપોર્ટમાં નવો સ્ટ્રેન જોવા મળ્યો હતો. પૂણેની લેબમાં બ્રિટનથી આવેલા મુસાફરોના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાં મુસાફરોમાં કોરોનાના નવા સ્ટ્રેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તમામ ચાર દર્દીઓને અલગથી SVP હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
Continues below advertisement