અમદાવાદમાં સાત ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યૂ રહેવાનું નક્કી, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં બે દિવસ સંપૂર્ણપણે કરફ્યૂ લદાયા બાદ અમદાવાદમાં હવે નાઈટ કરફ્યુ લાદી દેવાયો છે. આ કરફ્યુ 7 ડીસેમ્બર સુધી લંબાવાયો છે. પોલીસ કમિશ્નરે કરેલી જાહેરાત પ્રમાણે 7 ડિસેમ્બર સુધી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂનો કડકપણે અમલ કરવામાં આવશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram