અમદાવાદના વસ્ત્રાપુરમાં હોટલમાં દારૂની મહેફિલ માણતા નવ નબીરાઓ ઝડપાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2021 07:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવસ્ત્રાપુર પોલીસે (Vastrapur) હોટલમાંથી દારૂ મહેફિલ (liquor party) પકડી પાડી છે. શહેરની એસ.એન.બ્લુ હોટલમાં દારૂ મહેફિલ માળતાં 9 નબીરાઓ ઝડપાયા છે. હોટલમાં પાર્ટી કરવા ભેગા થયાં હતાં. પાર્ટીમાં 2 યુવતીઓ પણ સામેલ હતી. યુવતી દારૂ નશામાં ન હોવાથી છોડી દીધી.