નીતિન પટેલે પત્રકારોને કહ્યું, જુઓ, 'બીજી-ત્રીજી કોઈ વાત મહેરબાની કરીને કરતા નહીં', જુઓ વીડિયો

Continues below advertisement

નીતિન પટેલે ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત અંગે પત્રકારો સાથે વાત કરી હતી. તેમજ તેમણે તેમની સાથે પારિવારિક સંબંધો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, ભુપેન્દ્ર પટેલે તેમને જરૂર પડે ત્યારે સલાહ આપવાનું પણ કહ્યું હતું. આ સમયે નીતિન પટેલે નારાજગી મુદ્દે પુછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, બીલકુલ નહીં, યે  આપ સબ લોગ બનાતે હો ઔર આપ સબ હી યે બડી બડી બાતે રખતે હો. જબ નામ ચલતા થા તબ ભી ચલા દીયા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram