Ahmedabad:સંક્રમણ વચ્ચે રાહતના સમાચાર, સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈન ખતમ,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના સંક્રમણ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે.અહીંની 1200 બેડની સિવિલ હોસ્પિટલની બહાર 108 એમ્બ્યુલન્સની કતાર જોવા મળી નથી.આ હોસ્પિટલમાં ICU વાળા 475 પૈકી 472 બેડ ભરેલા છે અને ત્રણ બેડ ખાલી છે.
Continues below advertisement