અમદાવાદના પીરાણા પીપળજ રોડ પર ટાંકી સફાઇ કરવા ઉતરેલા બે કામદારના મોત
Continues below advertisement
પીરાણાથી દાણીલીમડા જતા હાજી વોસમાં વેસ્ટ નિકાલ કરવામા આવતી પાણીની ટાંકીને સાફ કરવા બે કામદારો ઉતર્યા હતા જોકે ટાંકીની અંદર રહેલા વેસ્ટ પાણીની દુર્ગંધના કારણે બંન્ને કામદાર ગૂંગળાઈને બેભાન થયા હતા. જોકે ફાયરવિભાગની ટીમ દ્વારા તે બંન્નેને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે ૧૦૮ની ટીમે બંને કામદાર હરીકિશન રાવત અને મલખાન રાજીવતને મૃત જાહેર કર્યા હતા ત્યારે એસીપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને ફેક્ટરી ચલાવનાર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી
Continues below advertisement