અમદાવાદમાં ફરી એકવાર કપિરાજનો આતંક, ખાડિયા અને આસપાસના વિસ્તારોમાં લોકો પરેશાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jul 2021 07:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં (Ahmedabad) ફરી એકવાર કપિરાજનો (monkey) આતંક સામે આવ્યો છે. જેને લઈને જનતા પરેશાન થઈ છે. ખાડિયા (Khadia) અને આસપાસના વિસ્તારોમાં કપિરાજનો આતંક વધ્યો છે. 10 દિવસમાં કપિરાજે 18 જેટલા લોકોને ઇજા પહોંચાડી છે. દુકાન માલિકો પણ કપિરાજના આતંકના ડરે દુકાનો ખોલતા નથી.