કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આવ્યા વધુ એક ચિંતાજનક સમાચાર, વાયરસે પોતાનું સ્વરૂપ બદલ્યું હોવાની તબીબોને આશંકા
Continues below advertisement
કોરોના(Corona Virus) મામલે ચિંતાજનક સમાચાર સમાચાર સામે આવ્યા છે. વકરતા કોરોનાએ સ્વરૂપ (Corona strain) બદલ્યું હોવાની તબીબોએ આશંકા વ્યકત કરી છે. વાયરસના સેમ્પલ પુના લેબોરેટરી(Puna Lab)માં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ કોરોનાના પોઝિટિવિટી રેટ (Corona Positivity Rate)ને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. આ અંગે બી.જે. મેડિકલ કોલેજના ડીન (BJ Medical collage)એ મોટો દાવો કર્યો છે.
Continues below advertisement
Tags :
Corona Epidemic