Ahmedabad: ઇન્ડિયા કોલોનીમાં કોગ્રેસે સ્થાનિકને ટિકિટ ન આપતા કાર્યકરોમાં રોષ
Continues below advertisement
અમદાવાદમાં કોંગ્રેસ ઉમેદવારીને લઇને કાર્યકરોમાં અસંતોષ ફેલાયો હતો. ઇન્ડિયા કોલોનીમાં સ્થાનિકને ટિકિટ ના મળતા કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના આયાતી ઉમેદવાર સામે કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. કાર્યકરોએ કહ્યું હતું કે, પેનલના ઉમેદવારોને હરાવવા માટે સક્રીય થઈશું.
Continues below advertisement