અમદાવાદમાં કારમાં માસ્ક વિના સવાર મહિલા ઉદ્યોગપતિ સામે કાર્યવાહીથી આક્રોશ
Continues below advertisement
અમદાવાદમાં કારમાં માસ્ક વિના સવાર મહિલા ઉદ્યોગપતિ સામે કાર્યવાહીથી આક્રોશ જોવા મળી રહ્યો છે. માસ્ક મુદ્દે પોલીસે રોકતા એક મહિલા રોષે ભરાઇ હતી. ગાડીમાં એકલા વ્યકિત જતા હોય ત્યારે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે માસ્ક નહિ પહેરે તો ચાલશે. તેમ છતાં પોલીસ દ્ધારા માસ્કના નામે આડેધડ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.
Continues below advertisement