ખાનગી હોસ્પિટલ નિયત ચાર્જ કરતા વધારે ચાર્જ વસૂલશે તો દર્દીઓ ક્યાં કરી શકશે ફરિયાદ
Continues below advertisement
કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલે ચલાવેલી લૂંટ અંગે ABP અસ્મિતાએ દર્શાવેલા અહેવાલનો પડઘો પડ્યો છે. નિયમ કરતા વધુ ચાર્જ વસૂલનારી હૉસ્પિટલ સામે દર્દીઓ AHNAમાં ફરિયાદ કરી શકશે.
Continues below advertisement