Ahmedabad: સિવિલ હોસ્પિટલની બહાર સારવાર માટે દર્દીઓ જોઈ રહ્યાં છે એમ્બ્યુલન્સમાં રાહ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓને લઈને પહોંચનારની એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. અહીં તડકાથી બચવા માટે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે.અમુક દર્દીઓ એક કલાકથી રાહ જોઈ રહ્યાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram