Ahmedabad: પાલડીના ટાગોર હોલમાં વહેલી સવારથી વેક્સિન લેવા માટે લોકો પહોંચ્યા, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)ના પાલડી વિસ્તારના ટાગોર હોલ(Tagore Hall)માં વેક્સિન લેવા માટે વહેલી સવારથી જ લોકો પહોંચી ગયા છે. ગઈકાલે ગુરુવારે વેક્સિનેશન અભિયાન હેઠળ સૌથી વધુ એક દિવસમાં 50 હજાર 231 લોકોને વેક્સિન(vaccinated) અપાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram