BRTS અને AMTS બસ સેવા ફરી શરૂ કરવા માંગ, તંત્ર વહેલી તકે નિર્ણય લે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jun 2021 04:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBRTS અને AMTS બસ સેવા ફરી શરૂ કરવા લોકોની માંગ ઉઠી છે. બસ સેવાના અભાવે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે.