Ahmedabad: સાયન્સસિટી ખાતે નવા નિર્માણ પામેલા આયામો જોવા લોકોની લાગી કતાર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2021 04:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ સાયન્સસિટી ખાતે નવા નિર્માણ પામેલા આયામો જોવા માટે લોકોની કતાર લાગી છે. ગઈકાલે જ વડાપ્રધાન મોદીએ સાયન્સ સિટીમાં આ નવા આયામોનું લોકાર્પણ કર્યું હતું. ફક્ત અમદાવાદથી જ નહીં પરંતુ રાજકોટ, ગાંધીનગર, વડોદરાથી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે.