મારુ શહેર, મારી વાતઃ અમદાવાદના બોપલ વિસ્તારના લોકોની શું છે સમસ્યા?
Continues below advertisement
અમદાવાદના બોપલ વિસ્તારના લોકો દૂષિત પાણીથી સોસાયટીના લોકો પરેશાન છે. શિવાંગવિલા એપાર્ટમેન્ટના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. દુષિત પાણીથી સ્થાનિકો મલેરિયા, ડેંગ્યુ જેવી બીમારીના ભરડામાં છે.
Continues below advertisement