Maru Shaher Mari Vat: અમદાવાદના પાલડીના લોકો નવા કોર્પોરેટરો પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે?
Continues below advertisement
અમદાવાદના પાલડીમાં રહેતા લોકોને નવા મેયર અને કોર્પોરેટરો પાસે ઘણી અપેક્ષા છે. પાલડીની જનતાનું કહેવું છે કે નવા મેયર પ્રિ મોન્સૂન પ્લાન વ્યવસ્થિત બનાવે, રોડ- રસ્તાની નબળી કામગીરી અટકાવે અને પાલડીમાં તૂટેલા રોડની જગ્યાએ નવા રોડ બનાવે.
Continues below advertisement