મારો વોર્ડ મારી વાતઃ અમદાવાદના વેજલપુર વોર્ડના લોકોની શું છે સમસ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ અમદાવાદના વેજલપુર વોર્ડમાં એબીપી અસ્મિતા પહોંચ્યું હતું. અહી લોકોની સમસ્યાઓ જાણી હતી. વેજલપુર જ્યાં ચાર કાઉન્સિલર ભાજપ પક્ષના છે. હાલ વેજલપુર વોર્ડની વસ્તી 3 લાખ 31 હજાર 389 છે.