અમદાવાદમાં બનેલી દુ:ખદ ઘટનાને મેયરે સામાન્ય ગણાવતા લોકોમાં ભારે આક્રોશ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદની દુખદ ઘટનાને સામાન્ય ગણાવનાર અમદાવાદના મેયર માફી માંગે. દૂર્ઘટનાના 24 કલાક બાદ પણ મેયરે માફી માંગી નથી. સાથે જ મેયર ફોન ઉપાડવા પણ તૈયાર નથી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીએ પણ ટ્વિટ કરીને કરૂણાતીકા પર શોક વ્યક્ત કર્યો પરંતુ અમદાવાદના મેયર બિજલબેન પટેલને આ દુર્ઘટના સામાન્ય લાગી હતી. મૃતકોના પરિવારજનને સાંત્વના પાઠવવાના બદલે મેયર મેડમે આ દુર્ઘટનાને સામાન્ય ગણાવી હતી.
Continues below advertisement