કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોને કોરોનાના નવા સ્ટ્રેનનો ચેપ લાગી શકે કે નહીં? વીડિયોમાં જાણો
Continues below advertisement
કોરોના વાયરસના નવા પ્રકાર સ્ટ્રેનનો રાજ્યમાં પગપેસારો થયો છે. જો કે નવા સ્ટ્રેનના કેસો રાજ્યમાં ન વધે તે માટેના પ્રયાસો પ્રશાસને શરૂ કર્યા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના એડિશનલ સુપ્રિેટેંડેટનું કહેવું છે કે કોરોનાનો નવો સ્ટ્રેન કોરોનાથી ઝડપથી ફેલાઈ શકે છે. અગાઉના કોરોના કરતા વધુ ચેપી છે. સાથે જ કોરોના જેમને થઈને મટી ગયો છે તેમને પણ નવા સ્ટ્રેનનો ચેપ લાગવાની પણ શક્યતા રહેલી છે. તેમને તે પણ કહ્યું કે સ્ટ્રેનના કેસીસ વધશે. તો સિવિલ હૉસ્પિટલ સારવાર માટે સજ્જ છે. સ્ટ્રેનના દર્દીની સારવાર માટે કોઈ અલગ વ્યવસ્થાની જરૂર નથી.
Continues below advertisement