Ahmedabad:દોઢસો વર્ષ જૂના કેમ્પ હનુમાન મંદિરને શિફ્ટ કરવાના નિર્ણય સામે HCમાં અરજી
Continues below advertisement
અમદાવાદના કેમ્પ હનુમાન(Camp Hanuman) મંદિરને રિવરફ્રન્ટ(riverfront) પર શિફ્ટ કરવાના નિર્ણય સામે હાઈકોર્ટ(High Court)માં અરજી કરવામાં આવી છે. દોઢસો વર્ષ જૂના મંદિરને શિફ્ટ કરવાથી પૂજારીઓ, ભક્તોની લાગણી દુભાશે તેવી વાત કરવામાં આવી છે.
Continues below advertisement