પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી થયો વધારો

Continues below advertisement

અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લીટરે 23 પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટરે 27 પૈસાનો વધારો થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram