અમદાવાદઃ સ્માર્ટ સિટી બની ખાડાનગરી, રસ્તાઓ પર ખાડા સહિત વરસાદી પાણી ભરાયા, શું કહ્યું સ્થાનિકોએ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Sep 2021 06:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં શહેરમાં ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે. રીંંગ રોડથી રાસ્કાને જોડતો રસ્તો બિસ્માર હાલાતમા છે. આ અંગે સ્થાનિકોએ રસ્તો સરખો કરવાની માંગ કરી છે.