અમદાવાદઃ રિવરફ્રન્ટ પર PM મોદીના સ્વાગતના પોસ્ટર લગાવાયા, જુઓ વીડિયો

Continues below advertisement
વડાપ્રધાન મોદીના હસ્તે સી પ્લેનના લોકાર્પણના પગલે અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કંડલાથી ખાસ મરીન બોટ લાવવામાં આવી છે. મરીન પોલીસ ખાસ બોટથી રિવરફ્રંટ પર સતત પેટ્રોલિંગ કરી રહી છે. રિવરફ્રન્ટ પર સુસ્વાગતમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બેનરો લાગ્યા છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતના પણ બેનર લગાવવામાં આવ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram