'તમારા છોકરાઓ ગુલામ પેદા થશે', પરેશ ધાનાણીએ પોલીસને કેમ આવું કહ્યુ?
Continues below advertisement
દાંડીયાત્રા નિકળે તે પહેલા જ કોગ્રેસના નેતા અમિત ચાવડા, પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ ધાનાણી રકઝક થઇ હતી. કોગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું.
Continues below advertisement