અમદાવાદના ભદ્ર સેશન્સ કોર્ટ વિસ્તારમા આવતા લોકો ટ્રાફિક વોર્ડનથી પરેશાન, જુઓ વીડિયો 

Continues below advertisement

અમદાવાદના પોલીસ કર્મીઓની ખુલ્લેઆમ દાદાગીરી જોવા મળી હતી. પ્રજાની હાલાકીને ઉજાગર કરવાના એબીપી અસ્મિતાના પ્રયાસને રોકવા પોલીસ કર્મીઓએ તમામ મર્યાદા પાર કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram