ફટાફટ: રાજ્યમાં એક દિવસમાં જ સર્વાધિક પોણા 6 લાખ લોકોને અપાઈ કોરોના રસી, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
રાજ્યમાં (State) એક દિવસમાં જ સર્વાધિક પોણા 6 લાખ લોકોને (people) આપવામાં આવી (Corona vaccine) કોરોનાની રસી. રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા 24 કેસ તો 31 દર્દીઓ થયા સ્વસ્થ. સુરતના (Surat) નવી સિવિલના (Doctor, Strike) તબીબોની હડતાળ યથાવત, ભાવનગરમાં (Bhavnagar) પણ તબીબો હડતાળ પર.
Continues below advertisement
Tags :
Surat Bhavnagar Gujarat News Strike ABP ASMITA Doctor Corona State Vaccination ABP Live ABP News Live