Ahmedabad:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું કર્યું ઉદ્ધાટન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમનું ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા.