અમદાવાદ:કે.કા.શાસ્ત્રી શૈક્ષણીક સંકુલનું ખાનગીકરણ, ખોખરા વિસ્તારના પૂર્વ કાઉન્સીલર અને સ્થાનિકોનો વિરોધ
Continues below advertisement
અમદાવાદમાં કે.કા.શાસ્ત્રી શૈક્ષણીક સંકુલના ખાનગીકરણનો ખોખરામાં વિરોધ કરાયો હતો. ખોખરા વિસ્તારમાં પૂર્વ કાઉન્સીલર અને સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો છે. પૂર્વ કાઉન્સીલર જોર્જ ડાયસે 72 કલાકના ઉપવાસની ચીમકી ઉચ્ચચારી છે. કે.કા.શાસ્ત્રી શૈક્ષણીક સંકુલમાં 6 કોલેજ આવેલી છે.
Continues below advertisement
Tags :
Locals Protest Privatization ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV KK Shastri Educational Complex Former Councilors