Gandhinagar: GMERS મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબો ઉતર્યા હડતાળ પર, શું છે માંગ?

Continues below advertisement

ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજના ઈન્ટર્ન તીબીબો હડતાળ પર ઉતર્યા છે. કોરોના દરમિયાન જાહેર કરાયેલ કોવિડ એલાઉન્સ ન મળતા ઈન્ટર્ન તબીબોએ હડતાળ કરી છે. માર્ચ 2021થી જૂન2021 સુધીનું કોવિડ એલાઉન્સ ન ચૂકવાયું હોવાનો આરોપ લગાવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram