અમદાવાદમાં એન્ટીજન ટેસ્ટને લઈને ફરીથી ઉઠ્યા સવાલ, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદમાં એન્ટીજન ટેસ્ટની વિશ્વસનિયતા પર ફરી સવાલો ઉઠ્યા છે. ધાટલોડિયામા રહેતા પરિવારે ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે, એક જ દિવસમાં બે વખત કરાવેલા  અલગ અલગ રેપિડ ટેસ્ટમાં અલગ અલગ રિપોર્ટ આવ્યા છે. સવારે રેપિડ ટેસ્ટ નેગેટિવ તો બપોરે પોઝિટિવ આવ્યો હતો. એવામાં  રેપિડ ટેસ્ટિંગની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠ્યા છે.  આ સિવાય 104 ની ટીમ અને કોર્પોરેશનનો હેલ્થ વિભાગ એકબીજા પર કામગીરી ઢોળતા દર્દીઓ હેરાન થાય છે. દવાઓ ન અપાતી હોવાનો તેમજ કોઇ તપાસ માટે પણ ન આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. મુકેશ કુમાર અને રાજીવ ગુપ્તા દ્વારા મેડિકલ સર્વિસના દાવાને પોકળ ગણાવ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram