રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડને લઈ શહેર કૉંગ્રેસના આક્ષેપ- કોવિડ હોસ્પિટલોમાં સુવિધાઓના નામે મિંડુ

Continues below advertisement
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગઈકાલે મોડી રાતે ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટનાને લઈ રાજકોટ શહેર કૉંગ્રેસે આરોપ લગાતા કહ્યું કે, કોવિડ હોસ્પિટલોમાં સુવિધાઓના નામે મિંડુ છે.  લૂંટ ચલાવવા માટે કલેક્ટર અને અધિકારીઓ સંડોવાયેલા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram