Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદનો પ્રારંભ
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં લોકો પરેશાન થયા છે. વેજલપુર વિસ્તારમાં થોડા વરસાદમાં જ વરસાદી પાણી ભરાયા છે.
હવામાન વિભાગની આગાહી આજે અમદાવાદમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી હતી ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં ઝરમર તો ક્યાંક વરસાદી ઝાપટું પડ્યુ
જોકે અમદાવાદના માણેકબાગ વિસ્તાર એસજી હાઇવે આનંદ નગર વિસ્તાર પ્રહલાદ નગર વિસ્તારમાં પ્રસાદી જાગતો પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હાલ રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે જેમાં સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ તેમજ ઓફ શ્યોર ટ્રક પસાર થઈ રહ્યો છે...
અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. વરસાદને લઈ શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ક્યા વિસ્તારમાં વરસાદ પડ્યો
૧. એસજી હાઈવે અને ગોતા વિસ્તારમાં ધોધમાર વરસાદ
૨. સાયન્સ સિટી અને શીલજમાં પણ ભારે વરસાદ
૩. શેલા, બોપલ, ઘુમા અને શીલજમાં મુશળધાર વરસાદ
૪. પ્રહલાદનગર વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત
૫. ગોતા અને વૈષ્ણોદેવી વિસ્તારમાં ભારે વરસાદ
૬. રાણીપ અને વાડજ વિસ્તારમાં તેજ વરસાદ